Surprise Me!

તાપી જિલ્લા પર મેઘરાજા મહેરબાન : ઉકાઈ ડેમની સપાટી 315.82 ફૂટ થઈ, ચારેકોર હરીયાળી છવાઈ

2025-06-25 6 Dailymotion

તાપી જિલ્લામાં મેઘરાજા મહેરબાન છે, છેલ્લા બે દિવસમાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર હરીયાળી છે, વાંચો સમગ્ર વિગત આ અહેવાલમાં...